{"product_id":"power-growth-nutri-growth-organic-manchor-40kg","title":"Power Growth","description":"\u003cp\u003eપાવર ગ્રોથ દાણાદાર \/ ન્યુટ્રી ગ્રોથ મેન્ચોર ખાતર ખૂબ જ મોટી માત્રામાં દેશી ગાયના ગોબર ગોમૂત્ર, એરંડીનો ખોળ, લીંબોળીનો ખોળ, પ્રેસમડ, રાખ, મરઘાની ચરક અને તંબાકુના દળમાંથી નિર્મિત છે.\u003c\/p\u003e\n\n\u003cp\u003eફાયદાઓ:\u003cbr\u003e\n- જમીનના ભૌતિક, રાસાયણિક અને જૈવિક ગુણધર્મોમાં સુધારો કરીને પાક માટે શ્રેષ્ઠ માહોલ તૈયાર કરે.\u003cbr\u003e\n- મુખ્ય, ગૌણ અને સૂક્ષ્મ પોષક તત્વો સાથે ઓર્ગેનિક કાર્બનથી ભરપૂર હોવાથી જમીન અને પાક માટે જરૂરી તમામ પોષક તત્વોની પૂર્તિ કરે.\u003cbr\u003e\n- જમીનમાં અળસિયાની સંખ્યામાં વધારો કરે છે, જમીનને પોચી અને ભરભરી બનાવે છે જેથી પવનની અવર-જવર વધે છે.\u003cbr\u003e\n- પોષક તત્વોનું ઝડપી રૂપાંતર કરી પાકના મૂળ સુધી પોષક તત્વો પહોંચાડે છે અને છોડને જરૂરી પોષક તત્વો ધીમે ધીમે અને લાંબા સમય સુધી મળી શકે તેવા સ્વરૂપમાં ફેરવી આપે છે.\u003cbr\u003e\n- જૈવિક પોષક તત્વોનો ખજાનો હોવાના કારણે પાકોમાં વૃદ્ધિ કરે છે તથા જમીનની ફળદ્રુપતા લાંબાગાળા સુધી સાચવી રાખે છે.\u003cbr\u003e\n- જમીનનો રોગ જેવો કે મૂળમાં થતા કૃમિની ગાંઠ તથા સુકારો અને ફૂગ જન્ય રોગો થતા નથી.\u003c\/p\u003e","brand":"Hare Krushna Farmtech","offers":[{"title":"40 Kg","offer_id":52711075381531,"sku":"HKF-POWERGROWTH-40KG","price":0.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0896\/0688\/1563\/files\/power-growth-sack-40kg.png?v=1785575734","url":"https:\/\/hkfarmtech.in\/products\/power-growth-nutri-growth-organic-manchor-40kg","provider":"Harekrushna Farmtech","version":"1.0","type":"link"}