{"product_id":"panchtatva-soil-conditioner-10kg","title":"Panchtatva Soil Conditioner","description":"\u003cp\u003eહરે કૃષ્ણ ફાર્મટેક લાવ્યું છે જમીનના આરોગ્ય માટે કુદરતી શક્તિ - પંચતત્વ સોઇલ કંડીશનર. 100% કુદરતી અને ઓર્ગેનિક - ખૂબજ કોહવાયેલ દેશી ગાયના છાણ પરથી બનાવેલ છે. આ ઉપરાંત પાકને પોષક તત્વો સરળતાથી શોષી લેવામાં અને જમીનની ઉપજાઉ શક્તિ અને જીવંતતામાં વધારો કરે છે.\u003c\/p\u003e\n\n\u003cp\u003eફાયદાઓ:\u003cbr\u003e\n- કેમિકલ ખાતરોના અતિરેક ઉપયોગથી નબળી પડેલી જમીનને ફરીથી જીવંત કરે છે.\u003cbr\u003e\n- પાક માટે પોષણસભર બનાવે છે, જમીનનો તંદુરસ્તી માર્ગે વિકાસ કરતું એક સંપૂર્ણ જમીન સુધારક.\u003cbr\u003e\n- લાંબા ગાળે જમીનની ફળદ્રુપતા (Soil Fertility) જાળવી રાખે છે.\u003cbr\u003e\n- પાકને જરૂરી પોષક તત્વો (N, P, K અને માઇક્રોન્યુટ્રિઅન્ટ્સ) ઉપલબ્ધ કરાવે છે.\u003cbr\u003e\n- જમીનનું જૈવિક સંતુલન જાળવી રાખે છે અને પાકને રોગપ્રતિકારક શક્તિ આપે છે.\u003cbr\u003e\n- જમીનની પાણી સંગ્રહ કરવાની ક્ષમતા વધારે છે.\u003c\/p\u003e","brand":"Hare Krushna Farmtech","offers":[{"title":"10 Kg","offer_id":52711075250459,"sku":"HKF-PANCHSOILCOND-10KG","price":0.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0896\/0688\/1563\/files\/panchtatva-soil-conditioner-bucket-10kg.png?v=1785575728","url":"https:\/\/hkfarmtech.in\/products\/panchtatva-soil-conditioner-10kg","provider":"Harekrushna Farmtech","version":"1.0","type":"link"}