{"product_id":"panchtatva-psb-phosphate-solubilizing-biofertilizer-1kg","title":"Panchtatva PSB Phosphate Solubilizing Biofertilizer","description":"\u003cp\u003eકૃષિમાં ફોસ્ફરસ સૌથી મહત્વપૂર્ણ પોષક તત્વોમાંનું એક છે, પરંતુ મોટા ભાગે જમીનમાં તે અદ્રાવ્ય સ્વરૂપમાં રહે છે જેના કારણે પાક દ્વારા તે જમીનમાંથી લઈ શકાતો નથી. પંચતત્વ PSB એ ખાસ સૂક્ષ્મજીવો વડે બનાવેલું બાયોફર્ટિલાઈઝર છે, જે જમીનમાં બંધાયેલ ફોસ્ફરસને છોડ માટે ઉપલબ્ધ બનાવે છે અને પાકને જમીન જન્ય તથા કૃમિથી થતા તમામ રોગોથી રક્ષણ આપી પાકને વધારે ઉપજાઉ બનાવે છે.\u003c\/p\u003e\n\n\u003cp\u003eમુખ્ય સૂક્ષ્મજીવો: Trichoderma viride, Trichoderma harzianum, Pseudomonas fluorescens, Bacillus amyloliquefaciens, Metarhizium anisopliae, Paecilomyces \u0026amp; Verticillium lecanii.\u003c\/p\u003e\n\n\u003cp\u003eફાયદાઓ:\u003cbr\u003e\n- જમીનમાં બંધાયેલ ફોસ્ફરસને દ્રાવ્ય બનાવી પાક માટે ઉપલબ્ધ કરે છે.\u003cbr\u003e\n- પાકને સ્વસ્થ, તંદુરસ્ત અને વધુ ઉપજાઉ બનાવે છે.\u003cbr\u003e\n- જમીનજન્ય રોગો અને જીવાતોથી કુદરતી રક્ષણ આપે છે.\u003cbr\u003e\n- જમીનની ઉર્વરાશક્તિ અને માઇક્રોબાયલ એક્ટિવિટી વધારે છે.\u003cbr\u003e\n- 100% ઓર્ગેનિક અને પર્યાવરણમિત્ર - કોઈ ઝેરી રસાયણ વગરનું.\u003c\/p\u003e","brand":"Hare Krushna Farmtech","offers":[{"title":"1 Kg","offer_id":52711075217691,"sku":"HKF-PANCHPSB-1KG","price":0.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0896\/0688\/1563\/files\/panchtatva-psb-papertube-1kg.png?v=1785575725","url":"https:\/\/hkfarmtech.in\/products\/panchtatva-psb-phosphate-solubilizing-biofertilizer-1kg","provider":"Harekrushna Farmtech","version":"1.0","type":"link"}