{"product_id":"panchtatva-npk-consortia-biofertilizer-1kg","title":"Panchtatva NPK Consortia","description":"\u003cp\u003eપંચતત્વ NPK - ખેડૂત મિત્રોના પાક માટે કુદરતી શક્તિ! આ કેરિયર બેઝ કન્સોર્ટિયા બાયોફર્ટિલાઈઝરમાં ફોસ્ફેટ સોલ્યુબિલાઇઝેશન (Bacillus subtilis, Bacillus megaterium), ઝિંક સોલ્યુબિલાઇઝેશન (Zinc solubilizing Bacillus spp., Serratia), પોટાશ મોબિલાઇઝેશન (Paenibacillus polymyxa, Frateuria aurantia), નાઇટ્રોજન ફિક્સેશન (Rhizobium japonicum, Azospirillum spp., Azotobacter chroococcum, Acetobacter) અને સલ્ફર ઓક્સિડેશન તથા આયર્ન સોલ્યુબિલાઇઝેશન (Rhodococcus spp.) કરતા સૂક્ષ્મજીવોનો સમાવેશ થાય છે.\u003c\/p\u003e\n\n\u003cp\u003eફાયદાઓ:\u003cbr\u003e\n- જમીનમાં રહેલા N (નાઇટ્રોજન), P (ફોસ્ફરસ), K (પોટાશ)ને ઉપલબ્ધ બનાવે છે.\u003cbr\u003e\n- ઝિંક, ગંધક અને લોહતત્વ જેવા માઇક્રો ન્યુટ્રિઅન્ટ્સની ઉપલબ્ધતા વધારે છે.\u003cbr\u003e\n- પાકને ઝડપી વૃદ્ધિ, વધુ ઉપજ અને ઉત્તમ ગુણવત્તા આપે છે.\u003cbr\u003e\n- 100% ઓર્ગેનિક અને પર્યાવરણને અનુકૂળ.\u003cbr\u003e\n- ઓછી કિંમતમાં વધુ નફો.\u003c\/p\u003e","brand":"Hare Krushna Farmtech","offers":[{"title":"1 Kg","offer_id":52711075184923,"sku":"HKF-PANCHNPK-1KG","price":0.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0896\/0688\/1563\/files\/panchtatva-npk-papertube-1kg.png?v=1785575722","url":"https:\/\/hkfarmtech.in\/products\/panchtatva-npk-consortia-biofertilizer-1kg","provider":"Harekrushna Farmtech","version":"1.0","type":"link"}