{"product_id":"panchtatva-mycorrhiza","title":"Panchtatva Mycorrhiza - Water Soluble Biofertilizer","description":"\u003cp\u003e100% વોટર સોલ્યુબલ\u003cbr\u003eતત્વો : ૮ લાખ માઈકોરાઈઝા સ્પોર (મૂળના વિકાસ માટે), સીવીડ એક્સટ્રેક્ટ (છોડના હોર્મોન્સ અને વૃદ્ધિ માટે), ફુલ્વિક એસિડ (જમીનના પોષક તત્વો છોડ સુધી પહોંચાડે).\u003cbr\u003eઅદભુત ફાયદાઓ\u003cbr\u003eછોડના સફેદ મૂળ (તંતુમૂળ)નો ઝડપી અને બમણો વિકાસ કરે છે.\u003cbr\u003eજમીનમાં પડેલા નિષ્ક્રિય ખાતરો અને પોષક તત્વો ખેંચીને છોડને પૂરા પાડે છે.\u003cbr\u003e© પ્રતિકૂળ હવામાન અને રોગો સામે લડવાની છોડની શક્તિ વધારે છે.\u003cbr\u003e\u0026gt; પાકની ગુણવત્તા સુધારે છે અને ઉત્પાદનમાં ધરખમ વધારો કરે છે.\u003cbr\u003eપાકના મૂળ કરતાં ૧૦ ગણાં વધારે વિસ્તારમાંથી પાણી અને પોષક તત્વો શોષીને મૂળ સુધી પહોંચાડે છે.\u003cbr\u003eડોઝ\u003cbr\u003e500 ગ્રામ પ્રતિ એકર\u003c\/p\u003e","brand":"Hare Krushna Farmtech","offers":[{"title":"Default Title","offer_id":52776265253147,"sku":null,"price":700.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0896\/0688\/1563\/files\/panchtatva-micorrhiza-papertube-500gm.png?v=1786192368","url":"https:\/\/hkfarmtech.in\/products\/panchtatva-mycorrhiza","provider":"Harekrushna Farmtech","version":"1.0","type":"link"}