{"product_id":"panchtatva-mycorrhiza-biofertilizer-4kg","title":"Panchtatva Mycorrhiza Biofertilizer","description":"\u003cp\u003eહરે કૃષ્ણ ફાર્મટેક તરફથી ખેડૂતો માટેનું વિશેષ ઓર્ગેનિક ઉત્પાદન - પંચતત્વ માયકોરાઇઝા. અમારા માયકોરાઇઝામાં 48 લાખથી વધુ IP છે, જે પાક માટે અત્યંત અસરકારક સાબિત થાય છે. આ ઉપરાંત દરેક દાણો જમીન માટે પ્રાકૃતિક પોષક તત્વો અને જીવંત સૂક્ષ્મજીવોનો સમૃદ્ધ સ્ત્રોત છે. આ ઉત્પાદન ખૂબજ કોહવાયેલ ગીર ગાયના છાણના દાણા પરથી બનાવવામાં આવ્યું છે.\u003c\/p\u003e\n\n\u003cp\u003eફાયદાઓ:\u003cbr\u003e\n- જમીનને ઉર્વરતા અને જીવંતતા આપે છે.\u003cbr\u003e\n- છોડના મૂળોને વધુ મજબૂત અને વિસ્તૃત બનાવે છે.\u003cbr\u003e\n- પાકને નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ અને અન્ય સૂક્ષ્મ તત્વો સરળતાથી ઉપલબ્ધ કરાવે છે.\u003cbr\u003e\n- જમીનમાં પાણી ધારણ કરવાની ક્ષમતા વધારે છે.\u003cbr\u003e\n- પાકની ઉપજ અને ગુણવત્તામાં નોંધપાત્ર વધારો કરે છે.\u003cbr\u003e\n- જમીનને જૈવિક રીતે સ્વસ્થ રાખે છે.\u003c\/p\u003e","brand":"Hare Krushna Farmtech","offers":[{"title":"04 Kg","offer_id":52711075283227,"sku":"HKF-PANCHMYCO-4KG","price":0.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0896\/0688\/1563\/files\/panchtatva-micorrhiza-bucket-4kg.png?v=1785575729","url":"https:\/\/hkfarmtech.in\/products\/panchtatva-mycorrhiza-biofertilizer-4kg","provider":"Harekrushna Farmtech","version":"1.0","type":"link"}