{"product_id":"nature-growth-bio-green-organic-manchor-40kg","title":"Nature Growth","description":"\u003cp\u003eબાયો ગ્રીન ઓર્ગેનિક મેન્ચોર \/ નેચર ગ્રોથ દાણાદાર ખાતર બનાવવા માટે ખૂબ જ મોટી માત્રામાં દેશી ગાયના છાણીયા ખાતરનો ઉપયોગ કરી તેમાં ડીકમ્પોસ્ડ બેકટેરિયા, ગૌમૂત્ર અને દેશી ગાયની જૂની છાશથી સંપૂર્ણ ડીકમ્પોસ કરવામાં આવે છે.\u003c\/p\u003e\n\n\u003cp\u003eફાયદાઓ:\u003cbr\u003e\n- જમીનના રોગો જેવા કે મૂળમાં થતી કૃમિની ગાંઠ, સુકારા તથા ફૂગ જન્ય રોગો સામે રક્ષણ મળે છે.\u003cbr\u003e\n- પાકને સમયસર પાણી ન મળે તો પણ ભેજ સંગ્રહશક્તિને કારણે પાકને લાંબાગાળા સુધી ટકાવી રાખે છે.\u003cbr\u003e\n- જમીન પોચી બનાવે છે તેમજ છોડના તંતુમૂળમાં વધારો કરે છે. પાકની પૌષ્ટિકતા, સ્વાદ, કદ અને સંગ્રહશક્તિમાં વધારો કરે છે.\u003cbr\u003e\n- ખાતરમાં ઓર્ગેનિક કાર્બન હોવાથી જમીનના ભૌતિક અને રાસાયણિક તત્વોમાં સુધારો કરે છે.\u003cbr\u003e\n- નિંદામણનો ખર્ચ ઘટે છે અને વાવણી કર્યા પછી પાક લઈએ ત્યાં સુધી ઓછામાં ઓછી એક થી બે પિયતની બચત કરે છે.\u003c\/p\u003e","brand":"Hare Krushna Farmtech","offers":[{"title":"40 Kg","offer_id":52711075348763,"sku":"HKF-NATUREGROWTH-40KG","price":0.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0896\/0688\/1563\/files\/nature-growth-sack-40kg.png?v=1785589082","url":"https:\/\/hkfarmtech.in\/products\/nature-growth-bio-green-organic-manchor-40kg","provider":"Harekrushna Farmtech","version":"1.0","type":"link"}