{"product_id":"magic-plus-organic-granular-fertilizer-25kg","title":"Magic Plus","description":"\u003cp\u003eમેજિક પ્લસ દાણાદાર ખાતર એ દેશી અને ગીર ગાયનું છાણ, લીંબોળી, દિવેલી, કરંજ, મહુડા ના ખોળ, ટ્રાયકોડરમાં, માયકોરાઇઝા, એનપીકે કન્સોર્ટિયા, સીવીડ અને ઓર્ગેનિક કાર્બન સાથે પાકને જરૂરી તમામ પોષક તત્વોથી ભરપૂર એવું હરેકૃષ્ણ ફાર્મટેકનું ૧૦૦ ટકા ઓર્ગેનિક દાણાદાર ખાતર છે.\u003c\/p\u003e\n\n\u003cp\u003eફાયદાઓ:\u003cbr\u003e\n- જમીનમાં રહેલા ઓર્ગેનિક કાર્બનને કુદરતી રીતે વધારે.\u003cbr\u003e\n- જમીનને જીવંત બનાવી તેમની ફળદ્રુપતા લાંબા સમય સુધી જાળવી રાખે.\u003cbr\u003e\n- જમીનમાં મિત્ર સૂક્ષ્મ જીવાણુ અને કીટકોની સંખ્યામાં વધારો કરે.\u003cbr\u003e\n- જમીન જન્ય ફૂગ અને જીવાણુ તથા કૃમિથી થતા રોગો સામે પાકના મૂળને રક્ષણ આપે.\u003cbr\u003e\n- જમીનમાં હવા અને પાણીની અવર જવર સુધારે અને પાણીની ખેંચ સામે લડવાની શક્તિ પ્રદાન કરે.\u003cbr\u003e\n- જમીનમાં પડેલા પોષક તત્વોનું ઉપાડ વધારે અને રાસાયણિક ખાતરથી થયેલ નુકશાનની ભરપાઈ કરે.\u003c\/p\u003e","brand":"Hare Krushna Farmtech","offers":[{"title":"25 Kg","offer_id":52711075414299,"sku":"HKF-MAGICPLUS-25KG","price":0.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0896\/0688\/1563\/files\/Copy_of_hk_farmtech.png?v=1785575734","url":"https:\/\/hkfarmtech.in\/products\/magic-plus-organic-granular-fertilizer-25kg","provider":"Harekrushna Farmtech","version":"1.0","type":"link"}