{"product_id":"kickender-wild-animal-repellent","title":"defender","description":"\u003cp\u003eકિકેન્ડર - જંગલી પ્રાણીઓના ત્રાસ સામે તમારા પાકને આપો 100 ટકા રક્ષણ. ભૂંડ, સુવર, નીલગાય, રોજડા અને હરણ જેવા રખડતા પ્રાણીઓનો ત્રાસ દૂર કરવા માટે આ દવાને પાક પર અથવા શેઢાની ભેજવાળી જમીન પર છાંટો.\u003c\/p\u003e\n\n\u003cp\u003eવિશેષતાઓ:\u003cbr\u003e\n- સંપૂર્ણ ઓર્ગેનિક: 100% કુદરતી અને સુરક્ષિત, પાકમાં કોઈ નુકસાન થતું નથી.\u003c\/p\u003e\n\n\u003cp\u003eવપરાશની માત્રા:\u003cbr\u003e\n250 મિલી દવા 15 લીટર પાણીમાં ભેળવી પાકના ફરતે શેઢા-પાળાની ભેજવાળી જમીન અથવા બોર્ડર પાક ઉપર છંટકાવ કરો.\u003c\/p\u003e","brand":"Hare Krushna Farmtech","offers":[{"title":"250 ml","offer_id":52711075053851,"sku":"HKF-KICKENDER-250ML","price":0.0,"currency_code":"INR","in_stock":true},{"title":"500 ml","offer_id":52711075086619,"sku":"HKF-KICKENDER-500ML","price":0.0,"currency_code":"INR","in_stock":true},{"title":"1 Ltr","offer_id":52711075119387,"sku":"HKF-KICKENDER-1L","price":0.0,"currency_code":"INR","in_stock":true},{"title":"5 Ltr","offer_id":52711075152155,"sku":"HKF-KICKENDER-5L","price":0.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0896\/0688\/1563\/files\/df-250ml_2cb639a2-3e07-406e-aabf-1f38f7bc915b.png?v=1785575720","url":"https:\/\/hkfarmtech.in\/products\/kickender-wild-animal-repellent","provider":"Harekrushna Farmtech","version":"1.0","type":"link"}